The Center for Entrepreneurship Development

CED - કૌશલ્ય વર્ધન કેન્દ્ર

 

 4000થી વધુ વિધાર્થીઓની અભૂતપૂર્વ સફળતા બાદ

ગુજરાત સરકાર દ્વારા સ્કીલ ડેવલપમેંટ મિશન અંતર્ગત સીઇડી (Center For Entrepreneurship Development) સાથે મળીને જીઆઈડીસી મહેસાણા ખાતે સ્કીલ ડેવલપમેંટ ITI શુરુ કરવામા આવેલ છે.

Description

 

The Center for Entrepreneurship Development

CED - કૌશલ્ય વર્ધન કેન્દ્ર

 

  • આજના અધતન ડીજીટલ યુગમાં કમ્પ્યુટર ,અંગ્રેજી તથા ઔધોગિક તાલીમના શિક્ષણ વગર પ્રગતિ કરવી મુશ્કેલ છે
  • જો આપ અથવા આપના બાળકાના ભવિષ્ય વિશે ચિંતીત છો. અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગતા હો તો ..
  •  જેમા મહેસાણામા સૌપ્રથમ વાર લેખીત ખાતરી સાથે અલગ અલગ મહેસાણાની 30 થી પણ વધારે અલગ અલગ કંપનીઓ મા નોકરી માટે જરૂરી કોર્ષ ભણાવી નોકરી આપવામાં આવે છે.

 

 

 

 

અ .નં.

ટ્રેડનું નામ

કોર્ષનો સમયગાળો

શૈક્ષિણીક લાયકાત

ફિટર મીકેનિકલ એસેમ્બલી ૬ મહિના ૧૦ પાસ
એસિટન્સ ઇલેક્ટ્રિશિયન ૪ મહિના ૧૦ પાસ
CCC- કોર્ષ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ ૧ મહિના ૬ પાસ
એડવાન્સ CCC ૨ મહિના ૮ પાસ
ટેલી પ્રાઈમ વીથ GST ૩ મહિના ૧૨ પાસ

 

  • ભારત સરકાર યુવાનો માટે સરકારી તથા ખાનગી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ.
  • ટ્રેનીંગ બાદ સરકારી,અર્ધસરકારી ,ખાનગી નોકરીની ભરતી માટે સરકાર માન્ય સર્ટીફિકેટ ભારત સરકાર દ્વારા આપવામાં આવશે.
  • સરકારની યોજના મુજબ ભણતર ,કમાણી ,પ્રમાણપત્ર અને ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ 100% રોજગારી આપવામાં આવશે.
  • અમારી સંસ્થામાં ચાલતા કોર્ષનું સર્ટીફિકેટ સરકારી તથા ખાનગી ભરતીમાં માન્ય ગણાશે.
  • આ યોજનાનો લાભ ધોરણ 10 થી 12 પાસ થયા બાદ કોઈપણ કોલેજમાં ભણવાનું ચાલુ હોય અથવા ભણતર પૂર્ણ કરી ચૂક્યા હોય એવા વિધાર્થી / વ્યક્તિ અથવા ગૃહિણી પ્રાપ્ત કરી શકે છે.

 

Documents

Aadhar Card

Passport Size Photo

Bank Passbook

Last Marksheet

 

        અમારી મુખ્ય વિશેષતાઓ

  • ટેકનિકલ કોર્ષના વિધાર્થીઓને CCCની તાલીમ મફત
  • વિધાર્થી દીઠ અલગ કમ્પ્યુટરની વ્યવસ્થા સાથે ઉચ્ચ શિક્ષણ
  • દરેક વિધાર્થીઓને ઔધોગિક OJT તાલીમ
  • અધતન પ્રેકટીકલ લેબ.
  • થીયરી અને પ્રેકટીકલનું તાલીમબદ્ધ શિક્ષણ
  • નિષ્ણાત શિક્ષકો દ્વારા તાલીમ
  • Wifi Campus અને પાર્કિંગની વ્યવસ્થા

 

Address: - પ્લોટ નંબર 226, ગેટ નંબર 2 દેદીયાસણ જીઆડીસી મહેસાણા – 2.

Contact No.:- 99255 33867/ 99792 13618

 

Portfolio